(Translated by Google) An air compressor is installed to fill the air in the tire but instead of filling the air in the tire also gets empty. If the machine is off, there is no tag or banner attached.
(Original) ટાયર માં હવા ભરવા માટે એર કમ્પ્રેસર લાગેલુ છે પણ હવા ભરવાને બદલે ટાયર માં હોય તે પણ ખાલી થઈ જાય છે મશીન બંધ હોય તો કોઈ ટેગ અથવા બેનર પણ લાગેલ નથી
(Original)
ટાયર માં હવા ભરવા માટે એર કમ્પ્રેસર લાગેલુ છે પણ હવા ભરવાને બદલે ટાયર માં હોય તે પણ ખાલી થઈ જાય છે મશીન બંધ હોય તો કોઈ ટેગ અથવા બેનર પણ લાગેલ નથી