Aditi Hospital & Physiotherapy center
madhuram, 8, giriraj complex, Bypass Rd, nr. Tuljabhavani med. Store, Junagadh, Gujarat 362001, India
4.8
21 reviews
8 comments
GC2H+F4 Junagadh, Gujarat, India
Location reporting
Claim this location
Monday: 9–21
Tuesday: 9–21
Wedneasday: 9–21
Thursday: 9–21
Friday: 9–21
Saturday: 9–21
Sunday: 9–13
Tuesday: 9–21
Wedneasday: 9–21
Thursday: 9–21
Friday: 9–21
Saturday: 9–21
Sunday: 9–13
From my experience I will say that Dr. Bhavesh Parmar sir is giving treatment beautifully with great expertise. So I would suggest people who have any kind of muscle and pain problem to visit Aditi Hospital, Dr. Bhavesh Parmar. .Thank you and best wishes 🙏
(Original)
મારા જમણા ખભામા ઘણા લાંબા સમયથી દુખાવો રહેતો હતો.ઘણી દવાઓ કરવા છતા કશો ફરક પડતો ન હતો.ત્યારબાદ મને અદિતિ હોસ્પિટલ,ડો.ભાવેશ પરમાર સાહેબ( માસ્ટર ઈન ફિઝિયોથેરપિસ્ટ )વિશે જાણકારી મળી.તેમના દ્વારા મળેલ સારવાર થી ટુંક સમય માં જ મારા ખભાના દુખાવાંની સમસ્યા હળવી થવા લાગી.અને આજે તો તે દુખાવો પૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયો છે.
મારા અનુભવે કહીશ કે ખરેખર ખુબ જ નિપુણતા સાથે ડો.ભાવેશ પરમાર સાહેબ સુંદર રીતે સારવાર આપી રહ્યા છે.માટે કોઇ પણ પ્રકારના સ્નાયુઓ તથા દુખાવા ની સમસ્યા ધરાવતા લોકો ચોકક્સ થી અદિતિ હોસ્પિટલ,ડો.ભાવેશ પરમાર ની વિઝિટ લે તે હું સજેસ્ટ કરીશ...આભાર સહ શુભેચ્છાઓ 🙏