/Gujarat/Hindu temple

Shree Bala Hanuman Temple

H6MG+4R3, near Panakhan, Kanani Ni Wadi, Bhojal Para, Amreli, Gujarat 365601, India

Hindu temple
4.7
15 reviews
8 comments
Orientation directions
Location reporting
Claim this location
Share
Monday: 6–20
Tuesday: 6–20
Wedneasday: 6–20
Thursday: 6–20
Friday: 6–20
Saturday: 6–20
Sunday: 6–20
Write a review
Rajesh Savaliya
Rajesh Savaliya
Kaushik bhuva
Kaushik bhuva
Chirag gajera
Chirag gajera
Knowledge Adda
Knowledge Adda
Nice place
GOPAL NARANKA
GOPAL NARANKA1 year ago
Jay Hanuman Dada
CA Rajesh Pabari
CA Rajesh Pabari2 years ago
Good temple. Far from crowded city limit.
Bhadresh kanani
Bhadresh kanani2 years ago
A religeous place for Kanani family with a great and endless faith, trust and harmony since inception of temple. This temple was founded and built as a small "Hanumanji ni dery" and "Ramji mandir" in between 1940 to 1950 to support as VAGHA BAPU's old age residence.

VAGHA bapu was single person who had spent his life as a "સાથી" to Bechorbapa's family (i.e. લાડુ બા અને તેમના પુત્ર હરીભાઇ).

This temple and original dairy was built by support of kanani family in a lead of હરીબાપા and જાદવબાપા in an era of 1940 to 1950.

વાઘાબાપુ જીવન પર્યત સાથી તરીકે હરીબાપા કાનાણી ના કુટંબ ની સેવા દરમ્યાન, કાનાણી પરીવાર જોડે આત્મીયતા ખુબ ઊન્ડી બંધાય ગઈ હતી અને પોતે એકલા હોવાથી, બાકી બચેલી જીંદગી કાનાણી પરીવાર જોડે જ કાઢવા નો આગ્રહ કર્યો અને મંદિર બનાવી આપવાની માગણી કરતા, તે સમયના કાનાણી પરીવાર ના મોભીઓ એ હનુમાનજી ડેરી, રામજી મંદિર અને રહેણાંક નુ ધર બનાવ્યું.

હનુમાનજી ની મુર્તી નો પત્ત્થર ચક્કરગઢ રોડ ની સીમ મા આવેલ ધાર પર થી જાદવબાપા એમના ખંભા પર એકલા હાથે ઉચકી ને લાવેલા.

આ મંદીર ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા થી આર્તી પુજન વાઘાબાપુ એ એમના જીવનના અંત સુધી કરેલી. વાઘાબાપુ ના દેહ છોડયા બાદ, તેમનો અંતીમ સંસ્કાર મંદિર થી પુર્વ બાજુ પાણાખાણ ની દક્ષિણ કાઠે, ગજેરા ના ખેતર ની ઉત્તર બાજુ એ આવેલા ખરાબાની જગ્યા મા કાનાણી પરીવારે કરેલ.

આ મંદિર નો જીર્ણોધ્ધાર 2014 મા કરેલ, એ સમયે મુળ ડેરી અને રામજી મંદિર ની જગ્યાએ થી મૂર્તિઓને નવા મંદિર ની જગ્યા પર ફેરવવા, ભગવાન પાસેથી પરવાનગી શાસ્ત્રોક વીધી થી લીધા બાદ ફેરવી, પ્રસ્થાપીત કરી અને ભગવાનની મુર્તી મા પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે.
Jay Vyas
Jay Vyas2 years ago
Recommended locations