Shree Makardhwaj Mandir
HMHC+2V2, Odadar, Gujarat 360576, India
Monday: 00–24
Tuesday: 00–24
Wedneasday: 00–24
Thursday: 00–24
Friday: 00–24
Saturday: 00–24
Sunday: 00–24
Tuesday: 00–24
Wedneasday: 00–24
Thursday: 00–24
Friday: 00–24
Saturday: 00–24
Sunday: 00–24
After burning Lanka, Hanuman went to dip his tail in the sea to extinguish the fire of his tail. At that time a drop of his sweat fell into the mouth of the mighty Makara in the sea. From that was born the Capricorn flag.
(Original)
હિંદુ પૌરાણિક કથા અનુસાર મકરધ્વજ હનુમાનનો પુત્ર છે. મકરધ્વજનું એક મંદિર બેટ દ્વારકામાં આવેલુ છે. જેમાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિ એક સાથે છે.
લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા હનુમાન સમુદ્રમાં પુંછડી બોળવા ગયા. તે સમયે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું. તેમાંથી મકર ધ્વજનો જન્મ થયો.