If you want to buy pure and unlid petrol just visit this petrol pump near red corner cinema,bus stand road amreli.
Vimal Kanpariya
(Translated by Google) There are good facilities and public toilets are also available. There is currently no other petrol pump on the Amreli Gariadhar highway till Amreli and there is no other pump till Liliya on the other side either. This petrol pump is open 24 hours. But only petrol and diesel are available here and there is no car wash.
(Original) સારી સુવિધા છે અને જાહેર શૌચાલય પણ ઉપલબ્ધ છે. અમરેલી ગારિયાધાર ધોરીમાર્ગ પર અમરેલી સુધી બીજો પેટ્રોલ પમ્પ હાલમાં છે નહિ અને બીજી બાજુ પણ લીલીયા સુધી બીજો કોઈ પમ્પ નથી. આ પેટ્રોલપંપ ૨૪ કલાક ખુલ્લો રહે છે. પણ અહીંયા ફક્ત પેટ્રોલ અને ડીઝલ જ ઉપલબ્ધ છે અને કાર વોશ પણ નથી.
(Original)
સારી સુવિધા છે અને જાહેર શૌચાલય પણ ઉપલબ્ધ છે. અમરેલી ગારિયાધાર ધોરીમાર્ગ પર અમરેલી સુધી બીજો પેટ્રોલ પમ્પ હાલમાં છે નહિ અને બીજી બાજુ પણ લીલીયા સુધી બીજો કોઈ પમ્પ નથી. આ પેટ્રોલપંપ ૨૪ કલાક ખુલ્લો રહે છે. પણ અહીંયા ફક્ત પેટ્રોલ અને ડીઝલ જ ઉપલબ્ધ છે અને કાર વોશ પણ નથી.