/Gujarat/Elementary school

New Primary School- Keriya Nagas

J74J+7Q9, Keriyanagas, Gujarat 365601, India

Elementary school
5
1 reviews
1 comments
Orientation directions
Location reporting
Claim this location
Share
Write a review
Adroja Art
Adroja Art
(Translated by Google) Std. 1 to 8 can be studied in this primary school. Spread over a beautiful and spacious space, the school has a large playground, garden, prayer room, convenience building, computer room, etc. The school staff is also diligent and enthusiastic. Along with studying in school, students also learn the right way to live life. Activities like drawing competition, oratory competition, sports competition, science fair, children's meeting etc. are done.

(Original)
આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરી શકાય છે. ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યામાં ફેલાયેલી આ શાળામાં રમતનું મોટું મેદાન, બગીચો, પ્રાર્થના ખંડ, સુવિધા જનક બિલ્ડીંગ, કમ્પ્યુટર રૂમ વગેરે સુવિધાઓ છે. શાળાનો સ્ટાફ પણ મહેનતુ અને ઉત્સાહી છે. શાળામાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓને જીવન જીવવાની સાચી રીત પણ શીખવા મળે છે. ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, વિજ્ઞાન મેળો, બાલ સભા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
Recommended locations